અમે ગુજરાતી લેરી - લાલા

એ ગરવી ગુજરાતની આ ધરતી......
જ્યા પાક્યા રતન અણમોલ.......
આખી દુનિયામાં ગુજરાત મારુ મોખરે.......
એય એના કેવા મારે બે બોલ.......

હે કાચી કેરીને અંગુર કલા........,
હે (કાચી કેરીને અંગુર કલા.......)(૨)
" અમે ગુજરાતી લેરી - લીલા.......
હે (કાચી કેરીને અંગુર કલા......)(૨)
" અમે ગુજરાતી લેરી - લાલા......
હે..... (ગાંધીજી ગુજરાતી... મોદિજી ગુજરાતી....)(૨)
ગુજરાતીની બોલ બાલા......,
(અમે લેરી - લાલા... અમે લેરી લાલા....)(૨)
કાચી કેરીને અંગુર કલા...........

હા આંકાશની પેલી યાત્રા કરનારી...
મારા મલકની મારી ગુજરાતી....,
હા અખંડ ભારતના ગણવૈયા એવા....
સરદાર પટેલ પણ મારા ગુજરાતી....
હે.... (અંબાણી ગુજરાતી... અદાણી ગુજરીતી...)(૨)
ગુજરાતીની બોલ બાલા.......,
(અમે લેરી - લાલા... અમે લેરી - લાલા....)(૨)
હે કાચી કેરીને અંગુર કલા............

હા ચૌદ વરસની ચારણ કન્યા....
હાવજ ભગાડે એ મારી ગુજરાતી....,
હા મસ્તક પડેને જેના ધડ લડેછે...
દાઢાવચ રાજ પણ મારા ગુજરાતી.....
(ભાતીજી ગુજરાતી... હાથીજી ગુજરાતી...)(૨)
ગુજરાતીની બોલ બાલા........,
(અમે લેરી - લાલા.... અમે લેરી - લાલા....)(૨)
કાચી કેરીને અંગુર કલા.........

હા દિવાલી બેન ભિલને.. હેમુ ભાઇ ગઢવી....
મારા પાટણના મણીરાજ ગુજરાતી.....
રાષ્ટ્રીય શ્રી જવેર ચંદ મેઘાણી....
મારા મલકના મારા ગુજરાતી......
(ગુજરાતની આ ગાથા.. મનુ રબારીરે ગાતા...)(૨)
ગુજરાતીની બોલ બાલા............,
(અમે લેરી - લાલા.... અમે લેરી - લાલા...
ગુજરાતી લાલા... અમે લેરી - લાલા......)(૨)

Youtube Video: