૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.
સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, *‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’*
ભગવાને કહ્યું, *‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’*
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું….
ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’
એ સાંભળીને ભગવાન બોલ્યા, *‘હાઈલા… હું તને ઓળખી જ ન શક્યો.’*
હમેશા યાદ રાખો
*"મેક અપ તો માપ નો જ કરો"*
- હોમ
- કહેવાતો / રૂઢિ પ્રયોગો
- ગુજરાતી વેબસાઈટ
- સન્દેશા
- સહિત્યકાર
- અવિનાશ વ્યાસ (1)
- ઇન્દુલાલ ગાંધી (1)
- ઉપેન્દ્રચાર્ય (1)
- ગંગાસતી (40)
- ગજેન્દ્ર બુચ (1)
- ચંદ્રવદન મહેતા (1)
- જમિયત પંડ્યા ‘જિગર’ (1)
- જયંતીલાલ આચાર્ય (1)
- ઝવેરચંદ મેઘાણી (9)
- ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ' (1)
- ત્રિભુવન વ્યાસ (1)
- દયારામ (26)
- દલપતરામ (2)
- નટવરલાલ પંડ્યા - ઉશનસ્ (1)
- નરસિંહ મહેતા (18)
- નાનાલાલ દલપતરામ કવિ (1)
- પન્ના નાયક (1)
- પિનાકીન ત્રિવેદી (1)
- પુનિત મહારાજ (1)
- પ્રહ્લાદ પારેખ (1)
- પ્રેમાનંદ (1)
- બરકત વિરાણી (1)
- બાલમુકુન્દ દવે (9)
- મનોજ ખંડેરિયા (1)
- મીરાંબાઈ (119)
- રમેશ પારેખ (4)
- રાજેન્દ્ર શુક્લ (1)
- શ્રીમદ્ રાજચંદ્ર (1)
- સુંદરમ (3)
- સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ - કલાપી (1)
- હરજી ભાટી (3)
- સાહિત્ય
- સુવિચાર