નૂતનવર્ષ

નૂતનવર્ષ - 008

નૂતન વર્ષના પાવનકારી શુભ અવસરે મારા સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન
સૌના હૈયે પ્રભુ વસે, સૌ સુખમય, આરોગ્યમય રહે એજ ઈશ્વર ચરણો માં પ્રાર્થના.

નૂતનવર્ષ - 007

સુશોભિત દીવડાંય ને જરુર રહે છે
એક તણખા ની... ઝળહળ થવા ને..!!

મન મારુંય થનગને નૂતનવર્ષ આવકારવાને
બની જ્યોત, પ્રગટાવવા કોઈ એક દીવડો!!

નૂતનવર્ષ - 006

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....

શુભ દિવાળી
નૂતન વર્ષાભિનંદન

નૂતનવર્ષ - 005

આપને તથા આપના પરિવાર ને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આવતું નવું વર્ષે સુખ શાંતિ અને સમૃધ્ધિ થી ભરપૂર રહે. અને દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય. એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના--

નૂતનવર્ષ - 004

નૂતન વર્ષાભિનંદન
શુભ ચિંતક ,પરમ મિત્ર
આપણે તથા પરિવાર ને

મારા તથા મારા પરિવાર તરફ થી આપશ્રી ને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના આપું છું.

નવા વર્ષા માં આપની તથા આપના પરિવાર ની સુખ, શાં તિ, સમૃધ્ધિ,સત્સંગ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી મારા પરિવાર તરફ થી ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણો માં પ્રાથના.
જય શ્રી સ્વામિનારાયણ

મારા અને મારા પરિવાર તરફથી
Happy New Year

નૂતનવર્ષ - 003

*વિક્રમ સંવત 2074 નું આવનાર નુતનવર્ષ આપના માટે અને આપના પરિવાર માટે ઘણી બધી ખુશીઓ લઈને આવે...*
*આપને સુખ, સમૃદ્ધિ, શાંતિ, એશ્વર્ય, અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય...*
*દુખ અને શોક આપ અને આપના પરિવારથી સદાય યોજનો દુર રહે...*
*આપના ચહેરા પર કાયમ મધમધતુ સ્મિત રહે...*
*આપની મુખમુદ્રા સદાય પ્રસન્નોચિત રહે...*
*એવી જ પ્રભુ પ્રાર્થનાઓ સહ...*
*|| હેપી ન્યુ યર ||*
jay shree krishna

નૂતનવર્ષ - 002

*અંતર ના કોડિયા ને સ્નેહ થી*
*દીપાવજો,* ✨
*હૈયે હરખ ના તોરણ સજાવજો, *આંગણે આવકાર ની રંગોળી*
*રચાવજો,*
*આવી છે દિવાળી દિલ થી*
*મનાવજો....*
*કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,*
*તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,*
*વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,*
*આવી છે દિવાળી દિલ થી મનાવજો...*
*નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,*
*જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,*
*અંતર ની અભિલાષા એજ છે,*
*આવી છે દિવાળી એને દિલ થી*
*મનાવજો...*
*નુતન વર્ષાભિનંદન*

નૂતનવર્ષ - 001

નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.... ખૂબ આગળ વધો, પ્રગતિ કરો, યશ અને કીર્તિ મેળવો
તેમજ ભગવાન તમને સદા ખુશ રાખે..... એવી અંત:કરણ ની ખૂબ શુભકામનાઓ....

Subscribe to RSS - નૂતનવર્ષ