નૂતનવર્ષ - 002

*અંતર ના કોડિયા ને સ્નેહ થી*
*દીપાવજો,* ✨
*હૈયે હરખ ના તોરણ સજાવજો, *આંગણે આવકાર ની રંગોળી*
*રચાવજો,*
*આવી છે દિવાળી દિલ થી*
*મનાવજો....*
*કોઈક ના મુખ પર મીઠું સ્મિત રેલાવજો,*
*તિમિર ને દુર કરી ક્યાંક ઓજસ પથરાવજો,*
*વેર ઝેર ની ગાંઠો ને પ્રેમ થી છૂટી કરાવજો,*
*આવી છે દિવાળી દિલ થી મનાવજો...*
*નુતન વર્ષ ને મન ભરી ને વધાવજો,*
*જીવન ના તમામ સ્વપ્ન ને સાકાર કરી બતાવજો,*
*અંતર ની અભિલાષા એજ છે,*
*આવી છે દિવાળી એને દિલ થી*
*મનાવજો...*
*નુતન વર્ષાભિનંદન*

શ્રેણી: 
મૂલ્યાંકન: 
0
No votes yet