ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ચકલી નાની ને ફૈડકો મોટો
2 ચકીબાઈ નાહી રહ્યાં
3 ચડાઉ ધનેડું
4 ચપટી ધૂળની ય જરૂર પડે
5 ચપટી મીઠાની તાણ
6 ચમડી તૂટે પણ દમડી ન છૂટે
7 ચમત્કાર વિના નમસ્કાર નહિ
8 ચલક ચલાણું ઓલે ઘેર ભાણું
9 ચા કરતાં કીટલી વધારે ગરમ હોય
10 ચાદર જોઈને પગ પહોળા કરાય
11 ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા
12 ચીભડાના ચોરને ફાંસીની સજા
13 ઓકી દાતણ જે કરે, નરણે હરડે ખાય
14 ઓછું પાત્ર ને અદકું ભણ્યો
15 ઓડનું ચોડ કરવું
16 ઓળખાણ સૌથી મોટી ખાણ.છે
17 ઓળખીતો સિપાઈ બે દંડા વધુ મારે