ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 આંકડે મધ ભાળી જવું
2 આંખ આડા કાન કરવા
3 આંખે જોયાનું ઝેર છે
4 આંગળા ચાટ્યે પેટ ન ભરાય
5 આંગળી ચીંધવાનું પુણ્ય
6 આંગળી દેતાં પહોંચો પકડે
7 આંગળીથી નખ વેગળા જ રહે
8 આંગળીના વેઢે ગણાય એટલાં
9 આંતરડી કકળાવવી/દૂભવવી
10 આંતરડી ઠારવી
11 આંધળામાં કાણો રાજા
12 આંધળી ઘોડી ને પોચા ચણા મીઠા લાગ્યા ને ખાધા ઘણા
13 આંધળી દળે ને કૂતરા ખાય
14 આંધળે બહેરું કૂટાય
15 આંધળો ઓકે સોને રોકે
16 આકાશ પાતાળ એક કરવા
17 આગ લાગે ત્યારે કુવો ન ખોદાય.
18 આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય
19 આગળ ઉલાર નહી અને પાછળ ધરાર નહી.
20 આગળ બુદ્ધિ વાણિયા, પાછળ બુદ્ધિ બ્રહ્મ
21 આજ રોકડા, કાલ ઉધાર
22 આજની ઘડી અને કાલનો દી
23 આણુ કરવા ગયો ને વહુને ભૂલી આવ્યો.
24 આદર્યા અધૂરા રહે, હરિ કરે સો હોઈ
25 આદુ ખાઈને પાછળ પડી જવું
26 આપ ભલા તો જગ ભલા
27 આપ ભલા તો જગ ભલા.
28 આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા
29 આપ મુવા વગર સ્વર્ગે ન જવાય.
30 આપ મુવા વિના સ્વર્ગે ન જવાય
31 આપ મૂઆ પછી ડૂબી ગઈ દુનિયા.
32 આપ સમાન બળ નહિ ને મેઘ સમાન જળ નહિ
33 આપ સમાન બળ નહિ, ને મેઘ સમાન જળ નહિ.
34 આપ સમાન બળ નહિ.
35 આપ સુખી તો જગ સુખી.
36 આપણી તે લાપસી અને બીજાની તે કુસકી

પૃષ્ઠો