ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે
2 ઊંઘ વેચીને ઉજાગરો લેવાનો ધંધો ખોટો
3 ઊંઘતો બોલે પણ જાગતો થોડી બોલવાનો છે.
4 ઊંચે આભ ને નીચે ધરતી
5 ઊંટ કાઢતા બકરુ પેઠુ
6 ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો
7 ઊંટના અઢાર અંગ વાંકા.
8 ઊંટના અઢારે અંગ વાંકા જ હોય
9 ઊંટના ઊંટ ચાલ્યા જાય
10 ઊંટની પીઠે તણખલું
11 ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા
12 ઊંડા પાણીમાં ઊતરવું
13 ઊંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય
14 ઊંદર બિલાડીની રમત
15 ઊંધા રવાડે ચડાવી દેવું
16 ઊંધી ખોપરીનો માણસ
17 ઊંબાડિયું મૂકવાની ટેવ ખોટી
18 ઊગતા સૂરજને સૌ નમે
19 ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ
20 ઊઠાં ભણાવવા
21 ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર
22 ઊતર્યો અમલદાર કોડીનો
23 ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ