ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ખંગ વાળી દેવો
2 ખણખોદ કરવી
3 ખરા બપોરે તારા દેખાડવા
4 ખાંડ ખાય છે
5 ખાંધે કોથળો ને પગ મોકળો
6 ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
7 ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
8 ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
9 ખાડો ખોદે તે પડે
10 ખાતર ઉપર દીવો
11 ખાય ઇ ખમે
12 ખાલી ચણો વાગે ઘણો
13 ખાળે ડૂચા અને દરવાજા મોકળા
14 ખિસ્સા ખાલી ને ભભકો ભારી
15 ખીચડી પકવવી
16 ખીચડી હલાવી બગડે ને દીકરી મલાવી બગડે
17 ખીલાના જોરે વાછરડું કૂદે
18 ખેડ ખાતર ને પાણી, ધનને લાવે તાણી.
19 ખેલ ખતમ, પૈસા હજમ
20 ખોટો રૂપિયો કદી ન ખોવાય
21 ખોદે ઉંદર અને ભોગવે ભોરિંગ
22 ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર