ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ચકલાં ચૂંથવાંનો ધંધો
2 ચાલતી ગાડીએ ચડી બેસવું
3 ચીંથરે વીંટાળેલું રતન
4 ચેતતો નર સદા સુખી
5 ચોર કોટવાલને દંડે
6 ચોર ને કહે ચોરી કર અને ઘરધણીને કહે જાગતો રહેજે.
7 ચોર પણ ચાર ઘર છોડે
8 ચોરની દાઢીમાં તણખલું
9 ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રૂએ
10 ચોરની માને ભાંડ પરણે
11 ચોરની વાદે ચણા ઉપાડવા જવું
12 ચોરને કહે ચોરી કરજે અને સિપાઈને કહે જાગતો રહેજે
13 ચોરને ઘેર ચોર પરોણો
14 ચોરનો ભાઈ ઘંટીચોર
15 ચોરી પર શીનાજોરી
16 ચોરીનું ધન સીંકે ન ચડે
17 ચોળીને ચીકણું કરવું
18 ચૌદમું રતન ચખાડવું