ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 છકી જવું
2 છક્કડ ખાઈ જવું
3 છક્કા છૂટી જવા
4 છછૂંદરવેડા કરવા
5 છઠ્ઠીનું ધાવણ યાદ આવી જવું
6 છડી લાગે છમછમ, વિધા આવે ધમધમ.
7 છાગનપતિયાં કરવા
8 છાજિયા લેવા
9 છાણના દેવને કપાસિયાની જ આંખ હોય
10 છાતી પર મગ દળવા
11 છાપરે ચડાવી દેવો
12 છાશ લેવા જવી અને દોણી સંતાડવી
13 છાશમાં માખણ જાય અને વહુ ફુવડ કહેવાય
14 છાસિયું કરવું
15 છિનાળું કરવું
16 છીંડે ચડ્યો તે ચોર
17 છેલ્લા પાટલે બેસી જવું
18 છેલ્લું ઓસડ છાશ
19 છોકરાંને છાશ ભેગા કરવા
20 છોકરાંનો ખેલ નથી
21 છોકરીને અને ઉકરડાને વધતાં વાર ન લાગે
22 છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય