ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ટકાની ડોશી અને ઢબુનું મૂંડામણ
2 ટલ્લે ચડાવવું
3 ટહેલ નાખવી
4 ટાંટિયો ટળવો
5 ટાંટીયાની કઢી થઈ જવી
6 ટાંડી મૂકવી
7 ટાઢા પહોરની તોપ ફોડવી
8 ટાઢા પાણીએ ખસ ગઈ
9 ટાઢું પાણી રેડી દેવું
10 ટાઢો ડામ દેવો
11 ટાયલાવેડાં કરવાં
12 ટાલિયા નર કો'ક નિર્ધન
13 ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
14 ટૂંકું ને ટચ
15 ટેભા ટૂટી જવા
16 ટોટો પીસવો
17 ટોણો મારવો
18 ટોપી પહેરાવી દેવી
19 ટોપી ફેરવી નાખવી