ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ડબ્બો ગુલ કરી નાખવો
2 ડહાપણની દાઢ ઊગવી
3 ડાંગે માર્યા પાણી જુદા ન પડે
4 ડાંફાં મારવા
5 ડાકણેય એક ઘર તો છોડે
6 ડાગળી ખસવી
7 ડાચામાં બાળવું
8 ડાચું વકાસીને બેસવું
9 ડાફરિયાં દેવા
10 ડાબા હાથની વાત જમણાને ખબર ન પડે
11 ડાબા હાથનો ખેલ
12 ડાબા હાથે ચીજ મુકી દેવી
13 ડારો દેવો
14 ડાહી સાસરે ન જાય ને ગાંડીને શિખામણ આપે.
15 ડાહીબાઈને બોલાવો ને ખીરમાં મીઠું નખાવો
16 ડીંગ હાંકવી
17 ડીંડવાણું ચલાવવું
18 ડુંગર દૂરથી રળિયામણા
19 ડૂબતો માણસ તરણું પકડે
20 ડોશી મરે તેનો ભો નથી, જમ ઘર ભાળી જાય તેનો વાંધો છે