ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ.
2 થાકશે, ત્યારે પાકશે.
3 થાક્યાના ગાઉ છેટા હોય
4 થાબડભાણા કરવા
5 થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ
6 થાય તો કરવું, નહીં તો બેસી રહેવું.
7 થૂંકના સાંધા કેટલા દી ટકે?
8 થૂંકેલું પાછું ગળવું
9 થોડું ખાવું ને મોટાની સાથે રહેવું.
10 થોડું બોલે તે થાંભલો કોરે.
11 થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય.
12 થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ.
13 થોડું સો મીઠું.
14 થોડે થોડે ઠીક જ થાય.
15 થોડે નફે બમણો વકરો.
16 થોડે બોલે થોડું ખાય.