ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 ધકેલ પંચા દોઢસો
2 ધણીની નજર એક, ચોરની નજર ચાર
3 ધનોત-પનોત કાઢી નાખવું
4 ધરતીનો છેડો ઘર
5 ધરમ કરતા ધાડ પડી.
6 ધરમ ધક્કો
7 ધરમના કામમાં ઢીલ ન હોય
8 ધાર્યુ ધણીનું થાય.
9 ધીરજના ફળ મીઠા હોય
10 ધુમાડાને બાચકા ભર્યે દહાડો ન વળે
11 ધૂળ ઉપર લીંપણ ન કરાય
12 ધૂળ્ કાઢી નાખવી
13 ધોકે નાર પાંસરી
14 ધોબીનો કૂતરો, નહિ ઘરનો નહિ ઘાટનો
15 ધોબીનો ગધેડો ના ઘરનો કે ના ઘાટનો.
16 ધોયેલ મૂળા જેવો
17 ધોલધપાટ કરવી
18 ધોળા દિવસે તારા દેખાવા
19 ધોળામાં ધૂળ પડી
20 ધોળિયા સાથે કાળિયો રહે, વાન ન આવે, સાન તો આવે
21 ધોળે ધરમે