ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 પંચ કહે તે પરમેશ્વર
2 પઈની પેદાશ નહિ ને ઘડીની ફુરસદ નહિ
3 પગ કુંડાળામાં પડી જવો
4 પગ ન ઊપડવો
5 પગ લપસી જવો
6 પગચંપી કરવી
7 પગપેસારો કરવો
8 પગભર થવું
9 પગલાં પાડવા/પગલાં ઓળખવા
10 પડતો બોલ ઝીલવો
11 પડી પટોડે ભાત, ફાટે પણ ફીટે નહિ
12 પડ્યા પર પાટું
13 પડ્યો પોદળો ધૂળ ઉપાડે
14 પઢાવેલો પોપટ
15 પત્તર ખાંડવી
16 પથારો પાથરવો
17 પથ્થર ઉપર પાણી
18 પરચો આપવો/દેખાડવો
19 પરણ્યા નથી પણ પાટલે તો બેઠા છો ને?
20 પલાળ્યું છે એટલે મૂંડાવવું તો પડશે જ ને
21 પવન પ્રમાણે સઢ ફેરવવો
22 પહેલું સુખ જાતે નર્યા, બીજુ સુખ ઘેર દીકરા, ત્રીજું સુખ ગુણવંતી નાર, ચોથુ સુખકીડીએ જાર.
23 પહેલું સુખ તે જાતે નર્યા
24 પહેલો ઘા પરમેશ્વરનો
25 પહેલો સગો પાડોશી
26 પહોંચેલ માયા/બુટ્ટી
27 પાંચમની છઠ્ઠ ક્યારે ન થાય
28 પાંચમાં પૂછાય તેવો
29 પાંચે ય આંગળી ઘીમાં
30 પાંચે ય આંગળી સરખી ન હોય
31 પાંચે ય આંગળીએ દેવ પૂજવા
32 પાંસરુંદોર કરી નાખવું/થઈ જવું
33 પાકા ઘડે કાંઠા ન ચડે
34 પાઘડી ફેરવી નાખવી
35 પાઘડીનો વળ છેડે આવે
36 પાટિયાં બેસી જવાં

પૃષ્ઠો