ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 બંધ બેસતી પાઘડી પહેરી લેવી
2 બકરું કાઢતા ઊંટ પેઠું
3 બક્ષિસ લાખની પણ હિસાબ કોડીનો
4 બગભગત-ઠગભગત
5 બગાસું ખાતા પતાસું મળ્યું
6 બત્રીસ કોઠે દીવા પ્રગટ્યા
7 બદલો લેવો ઈશ્વરનું કામ
8 બધો ભાર અંતે કન્યાની કેડ પર આવે
9 બલિદાનનો બકરો
10 બળતાંમાં ઘી હોમવું
11 બળતું ઘર કૃષ્ણાર્પણ કરવું
12 બળિયાના બે ભાગ
13 બહુ ડાહ્યો બહુ ખરડાય
14 બાંધી મુઠ્ઠી લાખની, ઉઘાડી વા ખાય
15 બાઈ બાઈ ચારણી
16 બાઈને કોઈ લે નહિ ને ભાઈને કોઈ આપે નહિ
17 બાડા ગામમાં બે બારશ
18 બાપ એવા બેટા ને વડ એવા ટેટા.
19 બાપ શેર તો દીકરો સવા શેર
20 બાપના કૂવામાં ડુબી ન મરાય
21 બાપના પૈસે તાગડધીન્ના
22 બાપનું વહાણ ને બેસવાની તાણ
23 બાપે માર્યા વેર
24 બાફી મારવું
25 બાર ગાઊએ બોલી બદલાય.
26 બાર બાવા ને તેર ચોકા
27 બાર વરસે બાવો બોલ્યો, જા બેટા દુકાળ પડશે
28 બાર વર્ષે બાવો બોલ્યો જા બેટા તેરા નખ્ખોદ જજો.
29 બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
30 બારે મેઘ ખાંગા થવા
31 બારે વહાણ ડૂબી જવા
32 બાવળ વાવો તો કાંટા ઉગે અને આંબો વાવો તો કેરી મળે
33 બાવા બન્યા હે તો હિન્દી બોલના પડતા હૈ.
34 બાવા બાર ને લાડવા ચાર
35 બાવાના બેઉ બગડે.
36 બાવો ઉઠ્યો બગલમાં હાથ

પૃષ્ઠો