ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 મંકોડી પહેલવાન
2 મગ જે પાણીએ ચડતા હોય તે પાણીએ જ ચડાવાય
3 મગજમાં રાઈ ભરાઈ જવી
4 મગનું નામ મરી ન પાડે
5 મગરનાં આંસુ સારવા
6 મણ મણની ચોપડાવવી
7 મણનું માથું ભલે જાય પણ નવટાંકનું નાક ન જાય
8 મન ઊતરી જવું
9 મન ચંગા તો કથરોટ મેં ગંગા
10 મન ઢચુપચુ થઈ જવું
11 મન દઈને કામ કરવું
12 મન મનાવવું/મારીને રહેવું
13 મન મોટું કરવું
14 મન હોય તો માળવે જવાય
15 મન, મોતી ને કાચ, ભાંગ્યા સંધાય નહિ"
16 મનનો ઊભરો ઠાલવવો
17 મનમાં પરણવું ને મનમાં રાંડવું
18 મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા"
19 મરચા લાગવા
20 મરચાં લેવા
21 મરચાં વાટવા
22 મરચું-મીઠું ભભરાવવું
23 મરતાને સૌ મારે
24 મરતો ગયો ને મારતો ગયો
25 મળે તો ઈદ, ન મળે તો રોજા"
26 મસાણમાંથી મડા બેઠા કરવા
27 મસીદમાં ગયું'તું જ કોણ?
28 મહેતો મારે ય નહિ અને ભણાવે ય નહિ
29 મા કરતાં માસી વહાલી લાગે
30 મા તે મા, બીજા બધા વગડાના વા"
31 મા તેવી દીકરી, ઘડો તેવી ઠીકરી"
32 મા મૂળો ને બાપ ગાજર
33 માંકડને મોં આવવું
34 માંડીવાળેલ
35 માખણ લગાવવું
36 માગુ દીકરીનું હોય - માગુ વહુનું ન હોય

પૃષ્ઠો