ગુજરાતી કહેવાતો અને રૂઢિ પ્રયોગો

(17) | (28) | (59) | (4) | (12) | (23) | (21) | (2) | (100) | (22) | (49) | (25) | (18) | (22) | (66) | (10) | (19) | (9) | (20) | (2) | (22) | (16) | (35) | (21) | (58) | (113) | (20) | (59) | (30) | (97) | (1) | (37) | (27) | (46) | (18) | (69) | (49)
sort descending
1 લંકાની લાડી ને ઘોઘાનો વર
2 લંકાની લાડી ને ઘોઘાનો વર.
3 લંગોટીયો યાર
4 લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય
5 લખણ ન બદલે લાખા
6 લગને લગને કુંવારા લાલ
7 લગ્ને લગ્ને કુંવારો.
8 લમણાંઝીક કરવી
9 લવાણાં રે લવાણાં તાવડીમાં તવાણાં તો ય બેટા લવાણાં.
10 લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય
11 લાંબા સાથે ટૂંકો જાય, મરે નહી તો માંદો થાય.
12 લાકડાના લાડુ ખાય તે પસ્તાય અને ન ખાય તે પણ પસ્તાય
13 લાકડાની તલવાર ચલાવવી
14 લાકડે માંકડું વળગાવી દેવું
15 લાખો મરજો પણ લાખોનો પાલનહાર ન મરજો
16 લાગ્યું તો તીર, નહિ તો તુક્કો
17 લાજવાને બદલે ગાજવું
18 લાલો લાભ વિના ન લોટે
19 લીલા લહેર કરવા
20 લૂણી ધરોને તાણી જાય.
21 લે લાકડી ને કર મેરાયું
22 લેતાં લાજે ને આપતાં ગાજે
23 લોઢાના ચણા ચાવવા
24 લોઢું લોઢાને કાપે
25 લોભને થોભ ન હોય
26 લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે
27 લોભે લક્ષણ જાય