આરતી

ગણેશ આરતી

જય દેવ, જય દેવ, જય હરિહરા ગંગાધર ગિરિજાવર, ઈશ્વર ૐકારા ...ૐ હર હર હર મહાદેવ

વાઘાંબર પિતાંબર, શિવશ્યામે પહેર્યા કમળનયન કેશવને, શિવને ત્રિનયન...ૐ હર હર હર મહાદેવ

નંદિવાહન ખગવાહન, શિવ ચક્ર ત્રિશુળધારી ત્રિપુરારી મુરારી, જય કમળાધારી...ૐ હર હર હર મહાદેવ

વૈકુંઠે વસે વિશ્વંભર, શિવજી કૈલાસે હરિકાળા હર ગોરા, જે તેને ધ્યાને...ૐ હર હર હર મહાદેવ

રામને ખાંધે ધનુષ્ય, શિવ ખાંધે ઝોળી રામને વાનર-રીંછ, શિવને ભૂત ટોળી...ૐ હર હર હર મહાદેવ

ચંદન ચઢે ત્રિકમને, શિવ હર ભસ્માંગે રામે હૃદયે રાખ્યા, ઉમિયા અર્ધાંગી...ૐ હર હર હર મહાદેવ

શિવ આરતી

રામદેવપીરની આરતી

પીછમ ધરાસુ મારા બાપજી પધાર્યા
ઘર અજમલ અવતાર લીયો

લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે… પીછમ ધરાસુ…

ગંગા યમુના બહે રે સરસ્વતી
રામદેવ બાબા સ્નાન કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

વીણા રે તંદુરા બાબા નોબત બાજે
ઝાલરની રે ઝણકાર પડે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

ધિરત મીઠાઈ બાબા ચઢે તારે ચુરમો
ધુપ ગુગળ મહેકાર કરે…
લાછાબાઈ સગુણાબાઈ કરે હરની આરતી
હરજી ઓ ભાટી ચંવર ઢુળે…

જયો જયો મા જગદમ્બે

(નવરાત્રિની પ્રત્યેક રાત્રે ગરબા ગાવાનું શરૂ કરતાં અગાઉ ગાવામાં આવતી
માતાજીની આરતી)

જય આદ્યા શક્તિ મા, જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, પડવે પ્રકટ્યા મા
ઓમ જયો જયો મા જગદમ્બે

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણો, મા શિવ શક્તિ જાણો
બ્રહ્મા ગણપતિ ગાવે, બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાવે હરમાં
ઓમ જયો જયો મા જગદમ્બે

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં સોહે, મા ત્રિભુવનમાં સોહે
જયા થકી તરવેણી, જયા થકી તરવેણી, સુરવેણી માં
ઓમ જયો જયો મા જગદમ્બે

શ્રી વિશ્વકર્માની આરતી

જયદેવ જયદેવ જયજય સુખકારી પ્રભુ જયજય સુખ
કંબાડ મંડલું ધારી – હંસપર સવારી – જયદેવ જય – ૧
આદ્ય અનાદી દેવ ઈલોડગઢ વાસી પ્રભુ
ભક્તિ કરે જન ભાવે દુઃખ જાયે નાસી જયદેવ જય – ૨
વૃદ્ધ સ્વરૂપ વિમોહિન વિશ્વ હરિ મ્હારા પ્રભુ
વાસ્તુ અંધક સાથે શોભો છો સારા જયદેવ જય – ૩
સુસૂત્ર પુસ્તક ધારી-અતિ આનંદકારી – પ્રભુ
શું વંદુ યશ સરનાએ સુર સંકટ હારી – જયદેવ જય – ૪
આપ વિના પ્રભુ મ્હારો એકે નથી આરો પ્રભુ
હું અપરાધી ભારી ભવસાગર તારો જયદેવ જય – ૫
વિષય વાસના મ્હારી તે પ્રભુ નિવારો તે પ્રભુ
ચરણે મુજને સ્થાપો-નવકરશો ન્યારો જયદેવ જય – ૬

Subscribe to RSS - આરતી