સન્દેશા

શિર્ષક લખાણ મુખ્ય ભાગ
ધુળેટી 002

આ ધુળેટી તમારા જીવનને રંગોથી ભરી જાય પણ તમારો કલર કદી ન થાય એ જ શુભેચ્છા..

ધુળેટી 001

હું ભરી આવું રંગની મુઠ્ઠી, તું લઈ આવજે કોરુ મન,

કેસુડાના ફુલની સાખે,વગડો બનશે વૃંદાવન.....

શિવરાત્રી-004

ગાંજે મે ગંગા બસે,
ચીલમ મે ચારો ધામ,
કાંકર મે શંકર બસે,
જંગ મે મહાકાલ...
શિવરાત્રી

શિવરાત્રી-003

તમને તથા તમારા પુરા પરીવાર ને મહા શિવરાત્રી ની હાર્દિક શુભકામના
ભગવાન ભોલેનાથ તમારી દરેક ઈચ્છાઓ પુર્ણ કરે જય સોમનાથ

શિવરાત્રી-002

જગત આખા માં નદી પહાડો માંથી નિકળે
ફકત મારા દેશમાં નદી જટામાંથી નિકળે....
હર હર ગંગે....
હર હર મહાદે
મહા શિવરાત્રી

શિવરાત્રી-001

મહાદેવ તું જો બાકાત હો મુજ થી
તો એકલો ય શૂન્ય થઈ જાઉં,
ને તું જો હો પીઠબળ તો
હું એકલો જ સૈન્ય થઈ જાઉં....
હર_હર_મહાદેવ

ગણતંત્ર દિન - 001

ભારતીય હોવાનો છે ગવઁ
તુજ ગોદ મા મળ્યો જન્મ
કુરબાન હો પાૃણ અમ ભારત માતા પ્રણામ હો શત શત.
ગણતંત્ર દિન ની શુભેચ્છા

નૂતનવર્ષ - 008

નૂતન વર્ષના પાવનકારી શુભ અવસરે મારા સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન
સૌના હૈયે પ્રભુ વસે, સૌ સુખમય, આરોગ્યમય રહે એજ ઈશ્વર ચરણો માં પ્રાર્થના.

નૂતનવર્ષ - 007

સુશોભિત દીવડાંય ને જરુર રહે છે
એક તણખા ની... ઝળહળ થવા ને..!!

મન મારુંય થનગને નૂતનવર્ષ આવકારવાને
બની જ્યોત, પ્રગટાવવા કોઈ એક દીવડો!!

નૂતનવર્ષ - 006

સ્નેહી શ્રી,
મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....

શુભ દિવાળી
નૂતન વર્ષાભિનંદન

પૃષ્ઠો