Glossary

(1) | (31) | A (3) | E (1) | G (2) | H (30) | K (1) | N (1) | S (3) | W (8) | (1) | (49) | (84) | (4) | (20) | (25) | (33) | (6) | (142) | (26) | (75) | (30) | (38) | (27) | (91) | (17) | (21) | (9) | (24) | (6) | (41) | (17) | (56) | (30) | (86) | (157) | (23) | (84) | (40) | (169) | (4) | (64) | (45) | (84) | (48) | (114) | (83)
શિર્ષકsort descending લેખક Last update
ઊંઘ અને આહાર વધાર્યાં વધે ને ઘટાડ્યાં ઘટે admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંઘ વેચીને ઉજાગરો લેવાનો ધંધો ખોટો admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંઘતો બોલે પણ જાગતો થોડી બોલવાનો છે. admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંચા નીચા રે tirth મંગળ, 01/30/2018 - 12:28
ઊંચે આભ ને નીચે ધરતી admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંટ કાઢતા બકરુ પેઠુ admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંટના અઢાર અંગ વાંકા. admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંટના અઢારે અંગ વાંકા જ હોય admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંટના ઊંટ ચાલ્યા જાય admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંટની પીઠે તણખલું admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંડા પાણીમાં ઊતરવું admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંદર ફૂંક મારતો જાય અને કરડતો જાય admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંદર બિલાડીની રમત admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંધા રવાડે ચડાવી દેવું admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંધી ખોપરીનો માણસ admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊંબાડિયું મૂકવાની ટેવ ખોટી admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊગતા સૂરજને સૌ નમે admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊજળું એટલું દૂધ નહિ, પીળું એટલું સોનુ નહિ admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊઠાં ભણાવવા admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊડતા પંખીને પાડે તેવો હોંશિયાર admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊતર્યો અમલદાર કોડીનો admin ગુરુ, 01/25/2018 - 10:11
ઊલટ સમાવ્યો સૂલટમાં admin બુધ, 01/24/2018 - 15:55
ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ admin ગુરુ, 01/25/2018 - 10:11
PAGE of 1 ( 25 TOTAL RECORDS)