Glossary

(1) | (31) | A (3) | E (1) | G (2) | H (30) | K (1) | N (1) | S (3) | W (8) | (1) | (49) | (84) | (4) | (20) | (25) | (33) | (6) | (142) | (26) | (75) | (30) | (38) | (27) | (91) | (17) | (21) | (9) | (24) | (6) | (41) | (17) | (56) | (30) | (86) | (157) | (23) | (84) | (40) | (169) | (4) | (64) | (45) | (84) | (48) | (114) | (83)
શિર્ષકsort descending લેખક Last update
થમ થમ થમ થમ્પો દેતા admin શુક્ર, 01/26/2018 - 20:16
થાઈ એવાં થઈએ, તો ગામ વચ્ચે રહીએ. admin ગુરુ, 01/25/2018 - 10:11
થાકશે, ત્યારે પાકશે. admin ગુરુ, 01/25/2018 - 10:11
થાક્યાના ગાઉ છેટા હોય admin ગુરુ, 01/25/2018 - 10:11
થાબડભાણા કરવા admin ગુરુ, 01/25/2018 - 10:11
થાય તેવા થઈએ ને ગામ વચ્ચે રહીએ admin ગુરુ, 01/25/2018 - 10:11
થાય તો કરવું, નહીં તો બેસી રહેવું. admin ગુરુ, 01/25/2018 - 10:11
થૂંકના સાંધા કેટલા દી ટકે? admin ગુરુ, 01/25/2018 - 10:11
થૂંકેલું પાછું ગળવું admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડું ખાવું ને મોટાની સાથે રહેવું. admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડું બોલે તે થાંભલો કોરે. admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડું બોલે તો જીતી જાય, ને બહુ બોલે તે ગોદા ખાય. admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડું રાંધ, મને પીરસ, ને ભૂખી રહે તો મારા સમ. admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડું સો મીઠું. admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડે થોડે ઠીક જ થાય. admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડે નફે બમણો વકરો. admin ગુરુ, 01/25/2018 - 10:11
થોડે બોલે થોડું ખાય. admin ગુરુ, 01/25/2018 - 10:11
PAGE of 1 ( 17 TOTAL RECORDS)